વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો સૌથી સફળ આયુર્વેદિક ઉપાય..
આપણું વજન વધવાનું કારણ શરીરમાં જમા થતી વધારાના ચરબી હોય છે. આ ચરબી શરીરને બેડોળ બનાવે છે અને અનેક રોગને આમંત્રણ આપે છે. અહીં શરીરમાં જમાં થયેલી ચરબીને દૂર કરવાનો સરળ અને કાયમી તેમજ સાચો રસ્તો જણાવવામાં આવ્યો છે માટે સંપૂર્ણ વાંચજો... ⚫ વજન વધવાનું મુખ્ય કારણ કયું છે? - વધુ પ્રમાણમાં ખોરાક ( ઑવર ઈટીંગ) - જંકફૂડ ( ફાસ્ટ ફૂડ) - વારસાગત - કેમિકલ કે સ્ટીરોઈડ વાળી દવાઓ - સ્ત્રીઓમાં પ્રેગનેન્સી કે PCOD અથવા મોનોપોઝ આવવાથી વજન વધતું હોય છે વગેરે જવાબદાર કારણ હોય છે.. ⚫ ઊંચાઈ પ્રમાણે વજન કેટલું હોવું...? - જો તમારું વજન તમારી ઊંચાઈ થી થોડું પણ વધારે છે તો તમે ઘણી ગંભીર બીમારીનો ભોગ બની શકો છો જેવી કે... ▪️ ડાયાબિટીસ ▪️ હાઈબ્લડપ્રેશર ▪️ હાર્ટ એટેક ▪️ ફેટી લિવર ▪️ સાંધાના દુખાવા ( કમર અને ગોઠણના) - - થાક લાગવો / શ્વાસ ચડવો - જે વ્યક્તિનું વધારે વજન હોય તેને 40 થી વધારે પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે. - પોતાનું વજન શા માટે ઘટાડવું જરૂર છે. તે વાત હવે તમને સમજાઈ ગઈ હશે..સાચું ને….??! વજન ઘટાડવા માટેના ઉપાયો? - અત્યારે વજન ઓછું કરવા માટે લોકો ઘણું બધું કરતા હોય છે જેમ કે.. 1. GYM 2. D...